સ્થાનિકભિલોડાથી રાણીપ (અમદાવાદ) નવીન એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરાવતા મંત્રી પી.સી. બરંડાભિલોડાથી રાણીપ (અમદાવાદ) નવીન એસ.ટી. બસ સેવાનો પ્રારંભ કરાવતા મંત્રી પી.સી. બરંડાનીતિન પંડ્યા, ભિલોડા:રાજ્ય સરકારના મંત્રી અને ભિલોડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી પી.સી. બરંડાના વરદ્ હસ્તે ભિલોડા ડેપો ખાતેથી ભિલોડા-રાણીપ (અમદાવાદ) નવીન એસ.ટી. બસ સેવાનો લીલી ઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો.આ પ્રસંગે મંત્રીશ્રીએ એસ.ટી. બસ સ્ટેશનમાં મુસાફરો સાથે સીધો સંવાદ સાધીને તેમની સુવિધાઓ અને સૂચનો અંગે પ્રત્યક્ષ માહિતી મેળવી હતી. ઉપસ્થિત જનમેદનીને સંબોધતા મંત્રી શ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે,"રાજ્ય સરકાર સામાન્ય નાગરિકોની જરૂરિયાતોને કેન્દ્રમાં રાખીને જાહેર પરિવહન સેવાઓને વધુ સુલભ, કાર્યક્ષમ અને લોકકેન્દ્રિત બનાવવા માટે સતત પ્રયાસશીલ છે. જનસુવિધા અને સર્વાંગી વિકાસના અભિગમ સાથે રાજ્યના અંતરિયાળ વિસ્તાર સુધી ઉત્તમ પરિવહન સેવાઓ પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે."બસનો રૂટ અને નવીન ટ્રીપની વિગત:મુખ્ય રૂટ: ભિલોડાથી ઉપડીને આ નવીન બસ વાયા ગાંભોઈ, રણાસણ, હરસોલ અને દહેગામ થઈને રાણીપ (અમદાવાદ) પહોંચશે.વધારાની સુવિધા: સ્થાનિક રજૂઆતો અને મંત્રીશ્રીની ખાસ ભલામણથી સુંદરપુર - કુંડોલપાલથી જિલ્લા મથક મોડાસા જતી નવીન ટ્રીપ પણ શરૂ કરવામાં આવી છે. આ નવીન રૂટ શરૂ થતાં આજુબાજુના ગ્રામીણ વિસ્તારના નાગરિકો અને મુસાફરોમાં ભારે આનંદની લાગણી પ્રસરી ગઈ છે.આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC)ના અધિકારીઓ, ડેપો મેનેજર શ્રી એસ.ડી. સુથાર, સુપરવાઈઝરો, એસ.ટી. સ્ટાફ, પોલીસ તંત્રના અધિકારીઓ તેમજ ભાજપ સંગઠનના પદાધિકારીઓ, સ્થાનિક અગ્રણીઓ, વેપારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.2026-05-31ARVALLI
Generalઇડરના જસવંતગઢ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ફિમેલ હેલ્થ વર્કર સવિતાબેન એલ ડાભી સેવા નિવૃત્ત થતા ભાવભીનું સન્માન કરાયું2026-05-31SABARKANTHA
અકસ્માતવાલિયાના કોંઢ નજીક ટેન્કર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત-એક યુવતીનું સ્થળ ઉપર મોત અન્ય ચાર ઘવાયાભાવનગરનો યુવક પરિવાર સાથે નેત્રંગના મોવી ખાતે છોકરી જોવા જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યોઆગળ ચાલતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ઇકો ગાડી ટેન્કર સાથે અથડાતા અકસ્માત થયોનેત્રંગ તા.૩૧ મે '૨૬ભરૂચ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,આવા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે,ત્યારે વાલિયા તાલુકાના કોંઢ ન2026-05-31BHARUCH
શિક્ષણ જગતશિક્ષણ પ્રત્યે જાગૃતિનો સંદેશ: થાનગઢમાં વરિયા પ્રજાપતિ સમાજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ સન્માનિત2026-05-31SURENDRANAGAR
General१)*ન્યૂઝ રિપોર્ટર ઘિસારામ ચૌધરી**વિશ્વ દૂધ દિવસે સ્વેતક્રાંતિ તરફ મક્કમ આગેકૂચ કરતા ડાંગ જિલ્લાની વર્તમાન સ્થિતિ તરફ એક નજર*2026-05-31DANG
સ્થાનિકલુણાવાડામાં ડૉ. આર. બી. પટેલ અને બાવન પાટીદાર સમાજના આયોજન હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો2026-05-31MAHISAGAR
અકસ્માતજંબુસર થી દેવલા જતા ઈસ્લામપુર ગામ પાસે એક ઈકો ગાડી રોર નીચે ઉતરી જતા અનેક લોકો ઇજા ગ્રસ્ત..2026-05-31BHARUCH
ટેક"દિલ સે ફાઉન્ડેશન" દ્વારા કાળઝાળ ગરમીમાં રાહત આપવા છાશ વિતરણનો સરાહનીય પ્રકલ્પ યોજાયો2026-05-28SURENDRANAGAR
ટેકપ્રજાના પ્રશ્નોના ત્વરિત નિવારણ માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો. જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુના અધ્યક્ષસ્થાને ૧૩માંથી ૧૨ અરજીઓનો હકારાત્મક ઉકેલ2026-05-27SABARKANTHA
ટેકડાંગ જિલ્લાના સાપુતારા વિસ્તારમાં વન વિભાગને મોટી સફળતા મળી છે. શામગહાન રેન્જના વન વિભાગની ટીમ દ્વારા દીપડાને પાંજરે પૂરવામાં આવ્યો છે.2026-05-20DANG
ટેકવિરમગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મામલતદારશ્રીને રજૂઆત તથા આવેદનપત્ર પાઠવવામા આવ્યુ2026-05-07AHMEDABAD
ટેકવિઠલાપુર મુકામે સમૂહ લગ્નોત્સવમાં ધારાસભ્ય હાર્દિક પટેલની હાજરી તથા રૂપીયા.1,11,000/=સહાય કરેલ2026-05-02AHMEDABAD
ટેકસરકારશ્રી ના ઓનલાઈન પોર્ટલ ડિજિટલ ગુજરાતમાં કામ સરળ થવાના બદલે વધુ મુશ્કેલ બન્યું.2026-05-01DEVBHUMI DWARKA
ટેક*જિલ્લા કલેક્ટરશ્રી યોગેશ નીરગુડેની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો*2026-04-30DAHOD
ટેક*નર્મદા જિલ્લામાં પેન્શનરો માટે વાર્ષિક હયાતીની ખરાઈ અંગે મહત્વપૂર્ણ જાણકારી*--*જિલ્લા તિજોરી કચેરી ખાતેથી પેન્શન મેળવતા પેન્શનરોએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૧ મે થી ૩૧ જુલાઈ ૨૦૨૬ સુધી કરાવી લેવાનું રહેશે* --રાજપીપલા, બુધવાર:- નર્મદા જિલ્લા તિજોરી કચેરી ખાતેથી IRLA સ્કીમ (બેંક) મારફતે રાજ્ય સરકારનું પેન્શન મેળવનાર તમામ પેન્શનરોને અખબારી યાદી મારફતે જાણ કરવામાં આવે છે કે, તેઓએ પોતાની વાર્ષિક હયાતીની ખરાઈ તા. ૦૧ મે ૨૦૨૬ થી તા. ૩૧ જુલાઈ ૨૦૨૬ દરમિયાન ફ2026-04-29NARMADA
આધ્યાત્મિકપુરુષોત્તમ માસ દરમિયાન થાનગઢ વાસુકી દાદા માં કથાનો આયોજન કરવામાં આવ્યું હતુંપુરુષોત્તમ માસ દરમિયાન થાનગઢ વાસુકી દાદા માં કથાનો આયોજન કરવામાં આવ્યું હતુંપવિત્ર પુરુષોતમ માસ નિમિત્તે થાનગઢ ના મુખ્ય મંદિર એવા ગામધણી શ્રી વાસુકી દાદા નાં મંદિરે આખા માસ દરમિયાન ચાલી રહેલી માસ પર્યન્ત પારાયણ માં શ્રી પુરુષોત્તમ ભગવાન ની સોળસોપચાર વિધિ થી ખુબજ શ્રદ્ધાપૂર્વક સમસ્ત મહિલાઓ દ્વારા ભક્તિપૂર્વક વિધિવત પૂજન કરવામાં આવ્યું.રિપોર્ટર ગજ્જન આશિષ ભાઈ2026-05-31SURENDRANAGAR
હેલ્થજૂનાગઢમાં આજે કે જે નિદાન કેન્દ્રની ત્રીજી બ્રાન્ચ ચોબારી ફાટક પાસે શરૂ કરવામાં આવી તેમનું ઓપનિંગ સ્વામિનારાયણના સંતો તેમજ સુખરામ બાપુ દ્વારા કરવામાં આવ્યું કે જે નિદાન કેન્દ્રના સંચાલક શ્રી ભાવિનભાઈ છત્રાળા એ જણાવેલ છે કે આ કે જે નિદાન કેન્દ્ર જુનાગઢના માણસો માટે ખૂબ લાભદાયક થઈ શકશે જે ત્રીજી બ્રાન્ચ આ શરૂ કરવામાં આવી છે તેમાં થ્રી કેસર એમઆરઆઈ સીટી સ્કેન એડવાન્સ સોનોગ્રાફી ડિજિટલ એક્સ રે મેમોગ્રાફી ઓ પી જી સીબીસીટી ક્લિનિકલ લેબોરેટરી માઇક્રોબાયોલોજી હિસ્ટો સાયકોટો પેથોલોજી મોલેક્યુલર પેથોલોજી આવી2026-05-31JUNAGADH
હેલ્થવિશ્વ તમાકુ નિષેધ દિવસ 31 મે 2026સિવિલ હોસ્પિટલ જુનાગઢ ખાતે સ્વચ્છતા જળવાઈ રહે તથા અત્રે સારવાર અર્થે આવતા જરૂરિયાતમંદ દર્દીઓ જલ્દી સ્વસ્થ અને સાજા થઈ ઘરે પરત ફરે તેવા શુભ આશ્રયથી હોસ્પિટલના પ્રવેશ દ્વાર પર સિક્યુરિટી ગાર્ડસ દ્વારા પાનમાં તમાકુ બીડી ગુટખાનો સઘનચેકિંગ કરી તે બહાર કઢાવી નાખવામાં આવે છે. ત્યારબાદ સિક્યુરિટી ગાર્ડની ટીમના રાઉન્ડ દરમિયાન હોસ્પિટલ ની અંદર જો કોઈપણ વ્યક્તિ તમાકુની વ્યસન કરતા માલુમ પડે તો તેઓની પાસેથી સરકારશ્રી ગાઈડલાઇન્સ અનુસાર દંડ વસૂલવામાં 2026-05-31JUNAGADH
હેલ્થસાબરકાંઠા જિલ્લામાં વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે મે માસ દરમિયાન વ્યાપક વ્યસનમુક્તિ જનજાગૃતિ અભિયાન યોજાયું. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે સાબરકાંઠામાં જનજાગૃતિ, રેલી અને આરોગ્ય તપાસ કાર્યક્રમો યોજાયા2026-05-31SABARKANTHA
હેલ્થ*_અહેવાલ જીગ્નેશ સિંહ વિહોલ આજરોજ '31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની ઉજવણી અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર પિલવાઇ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ સારું તમાકુ નું વ્યસન કરવાથી થતા કેન્સર ના રોગ વિશે માહિતી આપવામાં આવી અને તમાકુ નું સેવન ના કરવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું_**_PHC : પિલવાઇ_અખંડ ભારત*2026-05-30MEHSANA
હેલ્થ*વિશ્વ તમાકુ નિષેધ દિન નિમિત્તે નર્મદા જિલ્લામાં જનજાગૃતિ રેલી યોજાઈ*--*આ રેલી વેલનેસ સેન્ટર સહ અર્બન હેલ્થ પોલીક્લિનિક, જૂની સિવિલ હોસ્પિટલ, રાજપીપલાથી પ્રસ્થાન કરી ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ખાતે પૂર્ણાહૂતિ* --*રેલી દરમિયાન મેડિકલ વિદ્યાર્થીઓ અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા “તમાકુ મુક્ત સ્કૂલ”, “તમાકુ મુક્ત ગામ” જેવા સૂત્રોચ્ચારો કરી નાગરિકોમાં તમાકુનો સેવન ન કરવા અંગેનો સંદેશ ફેલાવ્યો*--*જિલ્લાના તમામ નાગરિકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવી તમાકુથી દૂર રહેવા અપીલ કરતા તાલુકા હેલ્થ અધિકારી ડૉ. ન2026-05-30NARMADA
હેલ્થતા:૨૯/૦૫/૨૦૨૬ પ્રેસનોટ જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" ની ઉત્સાહભેર ઉજવણી... “Together for a Period Friendly World” થીમ હેઠળ શહેરી આરોગ્ય કેન્દ્રો દ્વારા કિશોરીઓ માટે વિશેષ સ્વાસ્થ્ય તપાસ અને જાગૃતિ અભિયાન .... જુનાગઢ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા ૨૮ મે ૨૦૨૬ ના રોજ "નેશનલ મેન્સ્ટ્રુઅલ હાઇજીન ડે" (રાષ્ટ્રીય માસિક ધર્મ સ્વચ્છતા દિવસ) ની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વર્ષ ૨૦૨૬ ની વૈશ્વિક થીમ “2026-05-30JUNAGADH
હેલ્થમહેસાણાના નુગર ગામમાં દિવ્યાંગો માટે વિશેષ કેમ્પ સંપન્ન: ઈ-સમાજ કલ્યાણ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી અને મેડિકલ ચેક-અપ યોજાયું.2026-05-29MEHSANA
તહેવારપાટણમાં નાયી સમાજની ૧૪ વર્ષ ની દીકરી માહીએ પોતાના જન્મદિવસની અનોખી રીતે ઉજવણી કરી.2026-05-28PATAN
તહેવારસચાણા ગામમાં 77 ગ્રામ્ય ના ધારા સભ્ય રાઘવજી ભાઈ પટેલ સચાણા ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ અને સભ્ય ને ઈદ મુબારક ની મુબારક બાદ આપી 2026-05-28JAMNAGAR
તહેવારસંતરામપુર ઈદગાહ ખાતે ઈદ ઉલ અદહા (બકરી ઈદ)ની સંતરામપુર સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ભવ્ય અને શાંતિપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી..2026-05-28MAHISAGAR
તહેવારતિલકવાડામાં ઈદ-ઉલ-અઝહા પર્વે ધાર્મિક શ્રદ્ધા સાથે ઉજવણી, શાંતિ અને એકતાનો સંદેશ2026-05-28NARMADA
તહેવારઈદના તહેવારને લઈ રાજપીપળા આરબટેકરામાં સફાઈ ઝુંબેશ, વોર્ડ નં. 5 ના સભ્યો મેદાને સરાહનીય કામગીરી ઈદ-ઉલ-અઝહાના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નં. 5 આરબટેકરા-નવીનગરી વિસ્તારમાં આજે ખાસ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.વોર્ડના સ્થાનિક આગેવાનો અને સભ્યો દ્વારા આરબટેકરા વિસ્તાર, મસ્જિદ નોરોડ તથા આસપાસના મુસ્લિમ બહુલ્ય વિસ્તારમાં સફાઈ કામગીરી કરવામાં આવી હતી. જાહેર રસ્તાઓ, ગલીઓમાં કચરો ઉઠાવી ઝાડું લગાવવામાં આવ્યું હતું.સફાઈની સાથે મચ્છર-માખીના ઉ2026-05-27NARMADA
તહેવારબકરી ઈદના તહેવારને લઈને કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈકડોદરા:2026-05-23SURAT
તહેવારસમીના બાદરગંજ ગામના યુવાને સમાજમાં ચીલો ચાતર્યો : બંધારણ મુજબ એક લાખ અગિયાર હજારનું મામેરુ ભરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. 2026-05-15PATAN