આજ રોજ સાગબારા તાલુકાના સેલંબા જિલ્લા પંચાયતમાં આવતા પાંચપીપરી તાલુકા પંચાયત ના નાની દેવરૂપણ ગામે જોગ્યાભાઈ વેસ્તા ભાઈ ના ઘરે શોટ સર્કિટથી લાગેલી આગમાં ઘર વખરીનો સામાન તથા મકાનનું નુકશાન થયેલું છે. તાત્કાલિક ધોરણે ત્યાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર તથા પાંચપીપરી તાલુકા સભ્ય શ્રી અનિતાબેન કોઠારી તથા આગેવાન આઝાદ સિંહ ઠાકોર, જમીરસિંહ કોઠારી તથા નાની દેવરૂપણ ના આગેવાન રાજુભાઈ વસાવા, વિક્રમભાઈ વસાવા, દિનેશભાઇ વ
NARMADA | By Akhand Bharat Team | Published:
અકસ્માત
આજ રોજ સાગબારા તાલુકાના સેલંબા જિલ્લા પંચાયતમાં આવતા પાંચપીપરી તાલુકા પંચાયત ના નાની દેવરૂપણ ગામે જોગ્યાભાઈ વેસ્તા ભાઈ ના ઘરે શોટ સર્કિટથી લાગેલી આગમાં ઘર વખરીનો સામાન તથા મકાનનું નુકશાન થયેલું છે. તાત્કાલિક ધોરણે ત્યાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર તથા પાંચપીપરી તાલુકા સભ્ય શ્રી અનિતાબેન કોઠારી તથા આગેવાન આઝાદ સિંહ ઠાકોર, જમીરસિંહ કોઠારી તથા નાની દેવરૂપણ ના આગેવાન રાજુભાઈ વસાવા, વિક્રમભાઈ વસાવા, દિનેશભાઇ વ
આજ રોજ સાગબારા તાલુકાના સેલંબા જિલ્લા પંચાયતમાં આવતા પાંચપીપરી તાલુકા પંચાયત ના નાની દેવરૂપણ ગામે જોગ્યાભાઈ વેસ્તા ભાઈ ના ઘરે શોટ સર્કિટથી લાગેલી આગમાં ઘર વખરીનો સામાન તથા મકાનનું નુકશાન થયેલું છે. તાત્કાલિક ધોરણે ત્યાં તાલુકા પંચાયત પ્રમુખ શ્રી જગદીશભાઈ વસાવા, જિલ્લા પંચાયત સભ્ય શ્રીમતિ અસ્મિતાબેન આઝાદસિંહ ઠાકોર તથા પાંચપીપરી તાલુકા સભ્ય શ્રી અનિતાબેન કોઠારી તથા આગેવાન આઝાદ સિંહ ઠાકોર, જમીરસિંહ કોઠારી તથા નાની દેવરૂપણ ના આગેવાન રાજુભાઈ વસાવા, વિક્રમભાઈ વસાવા, દિનેશભાઇ વસાવા ઘટના સ્થળે પહોંચી મુલાકાત લીધી.