કુંવરસિંહ ચૌહાણ સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના મજરા ચોકડી નેશનલ હાઇવે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ પર ચિલોડા તરફથી આઇસર ગાડી તલોદ તરફ જય રહી હતી ત્યારે સર્વીસ રોડપર હિંમતનગર તરફથી આવતી ટ્રક આઇસર ગાડી ને ધડાકાભેર અથડાતાં આઇસર પલ્ટી ખાઇ ગઇ હતી ત્યારે બંને ગાડી ઓના ડ્રાઇવર નો કમનસીબે બચાવ થયો હતો અકસ્માત ને કારણે રોડપર વાહનોની લાંબી કતારો લાગી હતી ટ્રાફિક જામ ને કારણે વાહનચાલકો મુશ્કેલી માં મુકાયા હતા અખંડ ભારત