ચૌધરી યુવરાજભાઇ- ડાંગ જિલ્લાના પિપલદહાડ થિ સુબિર જતા માર્ગ ઉપર રાત્રે લગભગ 1 વાગ્યાના સમયગાળામાં કાર જે ગાડી નં.JG05JM2062 ભોંડવિહીર ગામ માં કાર પલટી મારી . વાહાન ચાલક ધ્યાન ભટકાવી વણાંક માં સ્ટેરીંગ કાબુ નાં કરિ સકતા કારના ડ્રાઇવર ને ખૂબ ઢેસ પહોંચી હતી. જેને નજીકના દવાખાને ખસેડવામાં આવ્યો. કાર વધુ સ્પીડ હોવાના કારણે વણાંક સાચવી ના શક્યા. જેના કારણે કાર ને ખૂબ નુકસાન થયું હતું.- અખંડ ભારત