મહેસાણા જિલ્લા નું કડી તાલુકાનું રાજપર ગામે રામદેવપીર મહારાજનુ આખ્યાન આયોજન કરવામાં આવ્યું હતું, રાજપર ગામ સમસ્ત દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, રામદેવપીર નું આખ્યાન ના રામામંડળ ના સભ્યો મહેમદપુર ગામના યુવાઓ અને બાળકો આયોજન કર્યું હતું, તારીખ 28/05/2026 થ તારીખ 30/05/2026 સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્રી - દિવસય આખ્યાન થી ગામમાં ભક્તિમય વાતાવરણ થઈ ગયું હતું, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાજપર ગ્રામજનો, યુવાનો, આગેવાનો, વડીલો દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી...