GET IN TOUCH WITH US
જિલ્લા બ્યુરો ચીફ એજન્સી માટે જોડાઓ અને તમારા જિલ્લામાં મીડિયા નેટવર્ક ઉભું કરો!
તમારા જિલ્લાના સમાચાર, સામાજિક ઘટનાઓ, શૈક્ષણિક પ્રવૃત્તિઓ, વેપાર સમાચાર અને સ્થાનિક અપડેટ્સને હજારો લોકો સુધી પહોંચાડવા અમારી સાથે જિલ્લા બ્યુરો ચીફ તરીકે જોડાઓ.
તમારા જિલ્લામાં અધિકૃત મીડિયા એજન્સીનો હક
જિલ્લા મુજબ બ્યુરો ચીફની નિમણૂક કરીને તમને અમારી અખંડ ભારત ન્યૂઝની અધિકૃત એજન્સી અને પ્રતિનિધિત્વ આપવામાં આવશે.
ફ્રી અખબાર અને જાહેરાત એજન્સીથી વધારાની આવકની તક
બ્યુરો ચીફને મફત અખબાર વિતરણ સાથે જાહેરાત એજન્સી આપવામાં આવશે જેથી તેઓ વધુ કમાણી અને વ્યવસાયિક વિકાસ મેળવી શકે.
અધિકૃત કિટ અને વિશેષ ઓળખ
બ્યુરો ચીફને ID Card, Visiting Card અને અન્ય જરૂરી સામગ્રી સાથે સંપૂર્ણ અધિકૃત કિટ આપવામાં આવશે જેથી તેઓ વ્યાવસાયિક ઓળખ બનાવી શકે.
સુરક્ષિત ડિપોઝિટ સાથે 8% વ્યાજની પરત
નિયમિત પ્રક્રિયા મુજબ ડિપોઝિટ રકમ લેવામાં આવશે અને નિર્ધારિત સમય બાદ તે રકમ 8% વ્યાજ સાથે પરત આપવામાં આવશે.
