પુરુષોત્તમ માસ દરમિયાન થાનગઢ વાસુકી દાદા માં કથાનો આયોજન કરવામાં આવ્યું હતું
SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
આધ્યાત્મિક
પુરુષોત્તમ માસ દરમિયાન થાનગઢ વાસુકી દાદા માં કથાનો આયોજન કરવામાં આવ્યું હતું
પવિત્ર પુરુષોતમ માસ નિમિત્તે થાનગઢ ના મુખ્ય મંદિર એવા ગામધણી શ્રી વાસુકી દાદા નાં મંદિરે આખા માસ દરમિયાન ચાલી રહેલી માસ પર્યન્ત પારાયણ માં શ્રી પુરુષોત્તમ ભગવાન ની સોળસોપચાર વિધિ થી ખુબજ શ્રદ્ધાપૂર્વક સમસ્ત મહિલાઓ દ્વારા ભક્તિપૂર્વક વિધિવત પૂજન કરવામાં આવ્યું.રિપોર્ટર ગજ્જન આશિષ ભાઈ