બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી બાયડબાયડ ડેપો દ્વારા બુધવારે બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી હતી
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી બાયડબાયડ ડેપો દ્વારા બુધવારે બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી હતી
બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી બાયડબાયડ ડેપો દ્વારા બુધવારે બાયડ રામદેવડા નવીન બસ ચાલુ કરવામાં આવી હતી બાયડ ના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા તેમજ ડેપો મેનેજરના ઉપસ્થિતિમાં બસને લીલી ઝંડી આપવામાં આવી હતી બાયડ થી સાંજે 4.30 વાગે ઉપડશે વાયા ધનસુરા, તલોદ, પ્રાંતિજ, હિંમતનગર, અંબાજી, આબુરોડ, શિરોહી, પાલી, જોધપુર, પોખરણ, રામદેવડા રણુજા બીજા દિવસે સવારે 8.30 વાગે પહોંચાડશે રણુજા જતા પદયાત્રીઓમાં ખુશી જોવા મળી હતી હવે બીજના દિવસે ભક્તો બસ ની મુસાફરી કરશે