જિલ્લા સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ દ્વારા કણભા આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
હેલ્થ
જિલ્લા સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ દ્વારા કણભા આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત
અમદાવાદ જિલ્લા દસ્ક્રોઇ તાલુકાના કણભા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં જિલ્લા સદસ્ય શ્રી કુંજનસિંહ ચૌહાણ એ મુલાકાત કરી અને TB ના દર્દીઓ ને ન્યુટ્રિશિયશન કીટનું વિતરણ કર્યું. અને આરોગ્ય માટે મળતી સુવિધાઓ અને પડતી સમસ્યાઓ ની માહિતી મેળવી. વ્યસનમુક્તિ અભિયાન ની રેલીનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે તેમની સાથે જી.સદસ્ય શ્રી સુરેશભાઈ પટેલ બંસીભાઈ ઠાકોર, ગ્રામ પંચાયતના સરપંચ શ્રી બાલુબેન ઠાકોર અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.