નાનીમોટી પનોતી (જીયોર પાટી) મા ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું તા. 16/5/2026ના રોજ શનિજયંતિ નિમિતે નાની મોટી પનોતી(જીયોર પાટી) પૌરાણિક શનિ મંદિરે દર્શનાર્થે ભક્તોની ભારે ભીડ જોવા મળી લોકવાયકા મુજબ આ મંદિરે દર્શન કરવાથી શનિની ઢૈય કે સાડે સાતી ચાલતી હોય તેને દર્શન માત્ર થી તેમાં રાહત મળે છે તેથી લોકો બીજા રાજ્યોમાંથી પણ દર્શન નો લાહવો લેવા માટે મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે