ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તથા વિછીયાપોલીસ સ્ટેશનRAJKOT | By Akhand Bharat Team | Published: 2026-05-30અપરાધધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તથા વિછીયાપોલીસ સ્ટેશનધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તથા વિછીંયા પોલીસ સ્ટેશનનાચોરીના ચાર ગુનામા લાલશાહીના નાસતા-ફરતા આરોપીનેપકડી પાડતી ધોરાજી તાલુકા પોલીસનાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ (IPS) રાજકોટ રેન્જ, રાજકોટ નાઓના માર્ગદર્શન મુજબ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી વિજયસિંહ ગુર્જર સાહેબ(IPS) નાઓ તથા મદદનીશ પોલીસ અધિક્ષક ધોરાજી વિભાગ ધોરાજી શ્રી સિમરન ભારદ્વાજ સાહેબ(IPS) દ્વારા નાસતા ફરતા તથા લાલશાહીના આરોપીને શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જેથી ધોરાજી તાલુકા પો.સ્ટેના પો.ઇન્સ શ્રી ડો.એમ.એમ.ઠાકોર ના સીધા માર્ગદર્શન હેઠળ નિચે મુજબની કામગીરી કરવામાં આવેલ છે.ગુનાની હકીકત -(૧) ધોરાજી તાલુકા પો.સ્ટે.ગુ.૨.નં.૧૧૨૧૩૦૯૫૨૫૦૩૯૯/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪(૨) ધોરાજી તાલુકા પો.સ્ટે. ગુ.૨.નં.૧૧૨૧૩૦૯૫૨૫૦૪૦૦/૨૫ બી.એન.એસ. કલમ-૩૦૩(૨),૫૪(૩) વિંછીયા પો.સ્ટે. ગુ.ર.નાં. ૧૧૨૧૩૦૬૮૨૫૦૪૨૭/૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨), ૫૪(૪) વિંછીયા પો.સ્ટે. ગુ.ર.નાં. ૧૧૨૧૩૦૬૮૨૫૦૩૨૮/૨૦૨૫ બી.એન.એસ.કલમ-૩૦૩(૨),૫૪ઉપરોકત ચારેય ગુન્હામા લાલશાહીથી નાસતા ફરતા આરોપી હોયઅટક કરેલ આરોપીઓના નામ-> (૧) અજય ધનજીભાઇ દેવીપુજક રહે.ગાંધીધામ બી.એમ.પેટ્રોલપંપ પાસે BSNL ઓફીસની બાજુમા ફુટ પાથપર તા.ગાંધીધામ જી.કચ્છ> (૨) માનસંગ ઉર્ફે રૂડો ભચ્છુભાઇ કોલી રહે.અંજાર નોટરી નગર વીડી રોડ કોળીવાસ તા.અંજાર જી.કચ્છ- સારી કામગીરી કરનાર અધિકારી/કર્મચારીની વિગતઃ->> (૧) PI ડો.એમ.એમ.ઠાકોર> (2) UHC દિવ્યરાજસિંહ પઢીયાર> (3) UHC જગદિશભાઇ સુવાણ> (૪) PC સંજયભાઇ મકવાણા> (૫) PC વાઘાભાઇ મોરી
અકસ્માતવાલિયાના કોંઢ નજીક ટેન્કર અને ઇકો ગાડી વચ્ચે અકસ્માત-એક યુવતીનું સ્થળ ઉપર મોત અન્ય ચાર ઘવાયાભાવનગરનો યુવક પરિવાર સાથે નેત્રંગના મોવી ખાતે છોકરી જોવા જતો હતો તે દરમિયાન રસ્તામાં અકસ્માત નડ્યોઆગળ ચાલતા ટેન્કરના ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવતી ઇકો ગાડી ટેન્કર સાથે અથડાતા અકસ્માત થયોનેત્રંગ તા.૩૧ મે '૨૬ભરૂચ જિલ્લામાં પાછલા કેટલાક સમયથી અકસ્માતોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે,આવા અકસ્માતોમાં ઘણા અકસ્માત જીવલેણ પણ બનતા હોય છે,ત્યારે વાલિયા તાલુકાના કોંઢ ન2026-05-31BHARUCH
અકસ્માતજંબુસર થી દેવલા જતા ઈસ્લામપુર ગામ પાસે એક ઈકો ગાડી રોર નીચે ઉતરી જતા અનેક લોકો ઇજા ગ્રસ્ત..2026-05-31BHARUCH
અકસ્માત*રાજપીપલા ના લાછરસ ગામે વાવાઝોડાથી મકાનની દિવાલ ધરાશાયી, 10 વર્ષની બાળકીનું મોત* *નાંદોદ, નર્મદા* - ગઈ કાલે તા. 07-05-2026 ના રોજ રાત્રે 2:30 થી 3:00 વાગ્યાના અરસામાં લાછરસ ગામે આવેલા વાવાઝોડા અને ભારે પવનના કારણે ગમખ્વાર દુર્ઘટના સર્જાઈ છે. પ્રાપ્ત માહિતી મુજબ, લાછરસ ગામે રહેતા હર્ષદભાઈ મથુરભાઈ પટેલના રહેણાક મકાનની દિવાલ ભારે પવનના કારણે અચાનક ધરાશાયી થઈ હતી. દિવાલ પડતાં ઘરમાં સૂતેલા 60 વર્ષીય હર્ષદભાઈ મથુરભાઈ પટેલ અને 10 વર્ષની 2026-05-31NARMADA
અકસ્માતવીરમગામ તિરંગા સર્કલ પાસે વીજ લાઈન સાથે ડમ્પર અથડાતા આગ ભભૂકી, ડ્રાઈવરનો આબાદ બચાવ2026-05-31AHMEDABAD
અકસ્માત અહેવાલ: જીતેન્દ્ર પરમાર. મોડાસા ડેપોની ઇસરી તરફ આવતી બસ રસ્તાની બાજુમાં ખાબકી, મોટી દુર્ઘટના ટળી2026-05-30ARVALLI
અકસ્માતપોતાની ફરજ પર જતાં MVD ના ડૉ. ઉર્વશી અને ડૉ. શૈશવે માનવતા દાખવી રસ્તા પર તરફડતા મૂંગા પશુની વહારે આવ્યા2026-05-29PANCHMAHAL
અકસ્માતકડી નગરપાલિકા દ્વારા પાણી ની લાઇન નું રિપેરિંગ કામ કરતા , પાણીની લાઇન ની બાજુમાં રહેલી ગેસ લાઇન માં આગ લાગતા ,નગરપાલિકાના 2 કર્મ ચારીઓ લાગેલી આગમાં ઘાયલ થયા હતા,,અને ખોદ કામ માં વાપરતા જેસીબ માં તથા બાજુમાં રહેલી વીજ ડીપીમાં માં આગ લાગી હતી,,2026-05-28MEHSANA
અકસ્માતચોટીલા પંચકમાં જૈન સમાજમાં ઘેરો શોકઃગમખ્વાર અકસ્માતમાં જૈન મુનિનું નિધન અને૫.પૂ. પન્યાસપ્રવર ૐકારશેખર વિજયજીનું કાળધર્મ2026-05-28SURENDRANAGAR
અકસ્માતઅંત્રોલીમાં પારિવારિક કલહથી આહત 13 વર્ષની કિશોરીએ ચોથા માળેથી ઝંપલાવ્યું, સારવાર દરમિયાન મોત2026-05-27SURAT
અકસ્માતબાયડના ઝાંઝરીમાં રવિવારની રજા માણવા આવેલા પ્રવાસીઓની કાર પર વિશાળ વૃક્ષ ધરાશાયીઝાંઝરી વોટરફોલ ખાતે પાર્ક કરેલી બે કારનો કચ્ચરઘાણ નીકળ્યો; સદનસીબે જાનહાનિ ટળી, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ કાર બહાર કાઢી2026-05-26ARVALLI
અકસ્માતડાંગ જિલ્લામાં માલેગામ ટોલનાકા પાસે ટ્રીપલ એકસીડન્ટમાં કાર પણ ઝપટે ચડી ટ્રોલીના કુરચેકુરચા.કારમાં સવાર-(4)ચાર લોકો સહિત (5)પાંચને ઇજાઓ 2026-05-24DANG