ઝઘડિયા તાલુકામાં વિવિધ ગામોએ થયેલ ઘરફોડ ચોરીઓના ભેદ ઉકેલાયા-બે આરોપી ઝડપાયા ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે કુલ છ ગુનાઓના ભેદ ઉકેલીને અન્ય ૪ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યાઝઘડિયા તા.૩૦ મે '૨૬ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમલ્લા નજીકના ફિચવાડા ગામે તાજેતરમાં થયેલ રૂપિયા પચ્ચીસ લાખના મુદ્દામાલની ઘરફોડ ચોરી સહિત કુલ છ ઘરફોડ ચોરીઓનો ભેદ ઉકેલીને ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બે આરોપીઓને ઝડપી લઇને અન્ય ચારને વોન્ટેડ જાહેર કર્યા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ