ગારીયાધર પાલીતાણા રોડ ઉપર બપોર ના ૧૨:૦૦ વાગ્યા ના ટકોરે પાણી ની લાઈન તૂટતા હજારો લીટર પાણી નો બગાડ થયો. પાણી ની લાઈન તૂટવા ની જાણ થતા રીપેરીંગ કામ શરૂ કરવા તંત્ર દોડતુ થયું. કાળા ઉનાળે લોકો પાણી માટે તરફડતા હોય ત્યાર હજારો લીટર પાણી ગટરો માં વહી રહ્યું છે.