*_અહેવાલ જીગ્નેશ સિંહ વિહોલ આજરોજ '31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ'ની ઉજવણી અંતર્ગત પ્રા.આ.કેન્દ્ર પિલવાઇ ખાતે રેલીનું આયોજન કરવામાં આવ્યું જેમાં સૂત્રોચ્ચાર દ્વારા જનજાગૃતિ સારું તમાકુ નું વ્યસન કરવાથી થતા કેન્સર ના રોગ વિશે માહિતી આપવામાં આવી અને તમાકુ નું સેવન ના કરવા માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું_**_PHC : પિલવાઇ_અખંડ ભારત*
MEHSANA | By Akhand Bharat Team | Published:
હેલ્થ