સુઈગામ તાલુકાના ખડોલગામના સરપંચ દ્વારા મંત્રીશ્રી ને વિકાસના કામોની રજુયાત કરવામાં આવી
VAV-THARAD | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
સુઈગામ તાલુકાના ખડોલગામના સરપંચ દ્વારા મંત્રીશ્રી ને વિકાસના કામોની રજુયાત કરવામાં આવી
સુઈગામ તાલુકાના ખડોલગામની વિકાસના કામનો વિશ્રામગુહ ખાતેી ગુજરાત સરકારના મંત્રીશ્રી સ્વરૂપજી ઠાકોર સાહેબને વિકાસના કામોની લેખિત રજુયાત કરવામાં આવી જેમાં પીવાના પાણી, વીજળી, ડામરરોડ, સમશ્યા માટે કરેલ રજુયાત સાહેબ દ્વારાખુબજ સારો સંતુષ્ટ કારક જવાબ મળેલ જે નીચે મુજબના વિકાસકામો માંગણી કરેલ ખડોલ થી બેણપનો ડામરરોડ રજુયાત, ખડોલ થી વાસરડા ડામરરોડ રજુયાત, ખડોલ બાહીસરા વાસરડાનો ડામરોડની નવીન રીનોવેશનનું કામ,રામપુરા ફીડર થી ડાયરેક વીજળી મળે તે માટેની રજુયાત, ખડોલના નર્મદાનગર(પોલ્ટ વિસ્તતાર)માઁ પીવાના પાણી નવીન યોજના લાભ મળે તે માટેની રજુયાત ઉપર મુજબ રજુયાત મુજબ વિકાસના કામનો રજુયાત પ્રમાણે ટૂંકસમય માઁ લાભ લાભ મળેશે તેવી મંત્રીશ્રી ધ્વરા આશ્વાશન આપવમાં આવેલ.