વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર દ્વારા મુવી બતાવવામાં આવ્યું
KHEDA | By Akhand Bharat Team | Published:
મનોરંજન
વોર્ડ નંબર 13 ના કાઉન્સિલર દ્વારા મુવી બતાવવામાં આવ્યું
નડિયાદ વોર્ડ નંબર 13 ના યુવા કાઉન્સિલર ઈશિત પટેલ પૂર્વ સરપંચ ઉત્તરસંડા દ્વારા વોર્ડ ની 1400 બહેનોને ગુજરાતી મુવી ધબકારો બતાવવામાં આવ્યું આઈનોક્સ થિયેટરમાં મુવીના ડિરેક્ટર તથા પ્રોડ્યુસર પણ ત્યાં હાજર હતા તેમજ મૈત્રી સંસ્થાના બાળકોને પણ આનો લાભ મળ્યો