ભાજપના સક્રિય કાર્યકર્તા અને સામાજિક આગેવાન માજીદમીયાંનો જન્મ દિવસ વિદ્યાર્થીઓને સન્માનિત કરી ઉજવવામાં આવ્યો. તા. 26/5/2026 ના રોજ મીરકુવા વિસ્તારના ભાજપના સક્રિય કાર્યકર્તા અને મુસ્લિમ આગેવાન માજીદમીયાંનો જન્મદિવસ બાલવાડી થી ધોરણ 12 સુધીના વિધાર્થીઓને નોટો અને ચોપડાનું વિતરણ કરીને ઉજવવામાં આવ્યો હતો. ચોપડા અને નોટો પર ધોળકાના સેવાભાવી ડૉકટર મર્હુમ મોહમ્મદહુસૈન ( જુના મોમીન ) સાહેબનો ફોટો સ્થાપિત કરી એમની સેવાને યાદ કરવામાં આવી હતી. આ કાર્યકમમાં મુખ્ય મહેમાન પીરે તરીકત સૈયદ હુસ્નોદ્દીનબાવા હુસેની સાહેબ , આરીફ મીયાં બાવા , ધોળકા મુસ્લિમઆગેવાન મુસ્તુફામીયાં મલેક ,ધોળકા ભાજપ સંગઠન પ્રમુખ સુનિલભાઈ પટેલ , ધોળકા નગરપાલિકાના ભાજપના કાઉન્સિલર સાદેકાબેન તાઈ , સહિસ્તાબેન મોમીન , નિયાજખાન પઠાણ , ભાજપન કાર્યકર્તા મો.યુસુફ ( ઈલાહી ) , જુનેદદિવાન , રાજાભાઈ મલેક , આસીફ ભાઈ મલેક , ઝહીરખાન પઠાણ, શૌકત ભાઈ મહેતાજી, કાલુભાઈ મલેક , ઇલમુદ્દીન હક્કાની , સાબિરભાઈ મલેક , મહંમદભાઈ મલકે , ઝફરૂલ્લાખાન પઠાણ , ઐયુબભાઈ સર્વિસ સ્ટેશનવાળા, નાસીરભાઈ પેન્ટર , ઈકબાલભાઈ ( ચોવી પાંત્રીસ વાળા) , ભીખુમીયાં મલેક મુનાફભાઈ ભઠીયારા,અલ્માસભાઈ મલેક ,અલ્તાફભાઈ શેખ , તોફીકભાઈ મલેક , ઈરફાનભાઈ શેખ , મુદ્દસ્સર યલેક , જાવિદ શેખ , ફિરોઝખાન પઠાણ , મેહમુદખાન પઠાણ , મહંમદભાઈ ગોંડલવાળા , ઈકબાલભાઈ મલેક, કાસમભાઈ પઠાણ , ફૈજુદ્દીન મલેક , ફૈજુદ્દીન હક્કાની , મોહમ્મદભાઈ ગેરેજ વાળા , મુનાવરખાન પઠાણ , મુનાફભાઈ હક્કાની, ઈરફાન ભાઈ મલેક , મુસવ્વીર મલેક , આફતાબ શેખ , શાહરૂખ મિરઝા, અમનખાન પઠાણ , અશરફખાન પઠાણ , ફેજુભાઈ મલેક , શાહરૂખમીયાં મલેક , સોહિલભાઈ મલેક , સમીરભાઈ મલેક , ઈમરાન મનસુરી , ઇસ્તિયાક મનસુરી તથા મીરકૂવા વિસ્તારના રહીશો , મીરકૂવા યંગ યુનિયન તથા મીરકૂવા વિસ્તારની માતાઓ - બહેનો તથા વિધાર્થીઓ અને વાલીઓ ખૂબ મોટી સંખ્યામ હાજર રહ્યાં હતા. આ કાર્યક્રમનું સંચાલન મોહમ્મદ પ્રાથમિક શાળાના આચાર્ય મનસુરી મુસ્તાક સાહેબે કર્યું હતું.