વેરાવળમાં કેમિસ્ટ મેડિકલ અને એક દિવસ હડતાલ ઓનલાઇન દવા વેચાણ પર પ્રતિબંધની માંગ
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
વેરાવળમાં કેમિસ્ટ મેડિકલ અને એક દિવસ હડતાલ ઓનલાઇન દવા વેચાણ પર પ્રતિબંધની માંગ
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં કેમેસ્ટ મેડિકલ એક દિવસની હડતાલ ઉપર જઈ અને કેમિસ્ટ મેડિકલ બંધ રાખવામાં આવ્યા હતા ઓનલાઇન દવા વેચાણ પર પ્રતિબંધ ની માંગ સાથે વેરાવળના ટાવર ચોક વિસ્તારમાં કેમેસ્ટર મેડિકલ સ્ટોર દ્વારા ઓનલાઇન દવા પર પ્રતિબંધ ની માંગ વિરોધ દર્શાવ્યો હતો સાથે કોઈ ઈમરજન્સી દર્દીને પરેશાની ન થાય તે માટે અમુક મેડિકોલ ઇમરજન્સી દવાનું વેચાણ ચાલુ રાખેલું હતું એ સિવાયના મેડિકલઓ એક દિવસ માટે હડતાલ રાખી બંધ પાડવામાં આવ્યો સમગ્ર ગુજરાતમાં આશરે 35000 મેડિકલ સ્ટોર ઓનલાઇન દવા વેચાણ પ્રતિબંધની માંગ સાથે બંધ રાખવામાં આવેલા હતા