મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના એપીએમસી ગંજ બજાર તરફથી રાહત દરે વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જેમાં ચોપડાઓ લેવા માટે મોટી સંખ્યામાં લાઈન લાગી હતી હું અલગ અલગ જાતના સહિત પ્રમાણે અલગ અલગ ભાવ હતા જેમાં આજુબાજુના ગામડામાંથી લોકો મોટી સંખ્યામાં ચોપડા લેવા માટે આવ્યા હતા પત્રકાર પ્રહલાદ ઠાકોર