તા.25-05-2026 વલસાડ નું ગૌરવ રાષ્ટ્રની પ્રગતિ માટે છે જે વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિધ્ધાંતો મુજબ રણ ભૂમિ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિદ્યાર્થીએ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લા ખાતે ડો ઢોડિયા સમાજ હોલ બિરસા મુંડા સર્કલ અટકપારડી,વલસાડ ખાતે તમામ વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ ખૂબ જ મહત્વનું છે ચાલો એક થઈ બાળકોને શિક્ષણ આપી અપાવીને બાળકોને વધુ પ્રોત્સાહન મળે અને દરેક બાળક શિક્ષણ મેળવી આગળ વધે તથા
VALSAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
તા.25-05-2026 વલસાડ નું ગૌરવ રાષ્ટ્રની પ્રગતિ માટે છે જે વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિધ્ધાંતો મુજબ રણ ભૂમિ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિદ્યાર્થીએ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લા ખાતે ડો ઢોડિયા સમાજ હોલ બિરસા મુંડા સર્કલ અટકપારડી,વલસાડ ખાતે તમામ વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ ખૂબ જ મહત્વનું છે ચાલો એક થઈ બાળકોને શિક્ષણ આપી અપાવીને બાળકોને વધુ પ્રોત્સાહન મળે અને દરેક બાળક શિક્ષણ મેળવી આગળ વધે તથા
તા.25-05-2026 વલસાડ નું ગૌરવ રાષ્ટ્રની પ્રગતિ માટે છે જે વિશ્વ રત્ન ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સિધ્ધાંતો મુજબ રણ ભૂમિ વલસાડ દ્વારા વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે વિદ્યાર્થીએ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું આ મહત્વપૂર્ણ પ્રસંગે વલસાડ જિલ્લા ખાતે ઢોડિયા સમાજ હોલ બિરસા મુંડા સર્કલ અટકપારડી,વલસાડ ખાતે તમામ વિદ્યાર્થીઓને એક સમાન શિક્ષણ ખૂબ જ મહત્વનું છે ચાલો એક થઈ બાળકોને શિક્ષણ આપી અપાવીને બાળકોને વધુ પ્રોત્સાહન મળે અને દરેક બાળક શિક્ષણ મેળવી આગળ વધે તથા કારકિર્દી બનાવે અને વિધાર્થીઓ પોતાનું ઉજવળ ભવિષ્ય બનાવે તે માટે શિક્ષણમાં વિકાસના સંકલ્પ સાથે વિદ્યાર્થીઓના સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં રણભૂમિ ટ્રસ્ટ દ્વારા સંયુક્ત ઉપક્રમે વલસાડ જિલ્લાના ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડના જિલ્લામાં ટોપના 10 વિધાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો, મુખ્ય મહેમાનો મુખ્ય આગેવાનો પૂજ્ય શિવજી મહારાજ,ભીડભંજન મહાદેવ મંદિર,વલસાડ ઢોડીયા સમાજ પ્રમુખ શ્રી સુમનભાઈ કેડારીયા,નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ભુસારા સાહેબ,મહિલા પતંજલિ યોગ સમિતિ દક્ષિણ ગુજરાત ના રાજ્ય પ્રભારી શ્રીમતી તનુજાબેન આર્ય,રણભૂમિ વલસાડના પ્રમુખ શ્રી કેયુરભાઈ પટેલ, રાષ્ટ્રીય મુખ્ય માર્ગદર્શક પ્રમુખ બામસેફ આર આર પટેલ,મંત્રી શ્રી શૈલેષભાઈ પટેલ તેમજ આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી, આ પ્રસંગે પૂ.શિવજી મહારાજ દ્વારા વલસાડ જિલ્લામાં બોર્ડની પરીક્ષામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિધાર્થી મિત્રોને આશીર્વાદ આપી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ આમંત્રિત મહેમાનોના હસ્તે ખેસ પહેરાવી ટ્રોફી આપી સન્માનિત કર્યા હતા,સમગ્ર કાર્યક્રમમાં મંચ સંચાલન નિલેશ કોસીયા દ્વારા કરવામાં આવ્યું સહયોગી વકીલ શ્રી મયુરભાઈ પટેલ રહ્યા હતાવિધાર્થી સન્માન કાર્યક્રમને સફળ બનાવનાર ઉપસ્થિત તમામ વિધાર્થી મિત્રો વાલીમિત્રો તેમજ સહયોગી ભાઈ બહેનોનો રણભૂમિ વલસાડ ના પ્રમુખશ્રી કેયુરભાઇ પટેલ દ્વારા આભાર વ્યકત કરાયો હતો, અંતે સૌ સાથે રાષ્ટ્રીય ગીત તેમજ પ્રીતિ ભોજન લય કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.હિરેન પટેલ