અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ વલસાડ જિલ્લા નીટીમ દ્વારા જિલ્લા પંચાયત વલસાડના આદરણીય પ્રમુખ શ્રી હેતલબેન પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી. આ મુલાકાત દરમિયાન શિક્ષણ અને સંગઠન સંબંધિત વિવિધ મુદ્દાઓ પર સકારાત્મક ચર્ચા કરવામાં આવી પ્રમુખ શ્રી નો અમુલ્ય સમય સહકાર અને આત્મીય આવકાર બદલ હાર્દિક આભાર વ્યક્ત કરીએ છીએ.