મહેસાણા જીલ્લાના અનડીટેકટ પશુ જીવ બકરા/ભેસ (જોટા) ચોરીના ૦૫ ગુન્હાઓ ડીટેક્ટ કરી પશુ જીવ બકરા /ભેસ (જોટા) જીવ નંગ-૦૩ તથા ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા.૩,૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા.
MEHSANA | By Akhand Bharat Team | Published:
અપરાધ
મહેસાણા જીલ્લાના અનડીટેકટ પશુ જીવ બકરા/ભેસ (જોટા) ચોરીના ૦૫ ગુન્હાઓ ડીટેક્ટ કરી પશુ જીવ બકરા /ભેસ (જોટા) જીવ નંગ-૦૩ તથા ક્રેટા ગાડી મળી કુલ રૂપિયા.૩,૪૮,૦૦૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ મહેસાણા.
નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેન્દ્રસિહ યાદવ સાહેબ (IPS) ગાંધીનગર રેન્જ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી.હિમાંશુ સોલંકી સાહેબ (IPS) નાઓએ મહેસાણા જીલ્લામાં સતત પેટ્રોલીંગ રાખી મિલ્કલ વિરૂધ્ધના ગુનાઓ અટકાવવા તથા બનેલ અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવા સારૂ અમો એલ.સી.બી.પોલીસ ઇન્સ્પેક્ટર નાઓને સુચના કરેલ.જે સુચના આધારે અમો પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ.કામળીયા નાઓએ મહેસાણા એલ.સી.બીની અલગ અલગ ટીમો બનાવી મિલ્કત વિરૂધ્ધના ગુનાઓ જેમાં હાલમાં પશુ ભેસ/બકરા ચોરીના બનાવો બનવા પામેલ હોઇ જે અટકાવવા સારૂ તેમજ આ પ્રકારના ગુના આચરતા ઇસમો ઉપર વોચ રાખી અનડીટેક્ટ ગુનાઓ શોધી કાઢવાની કામગીરી હાથ ધરેલ. જે અંગેની કામગીરીમાં એલ.સી.બી.ટીમના PSI.એ.ડી.કાકરેચા PSI.બી.એ.પરમાર ASI. પિયુષકુમાર નગીનભાઈ H.C સંજયભાઈ ડાહયાભાઈ H.C મહેન્દ્રભાઈ કાનજીભાઈ P.C જોરાજી કડવાજી P.C વિજયકુમાર દેવજીભાઈ P.C કલ્પેશકુમાર અમુતભાઇP.C મેહુલકુમાર રણછોડભાઈ ડ્રા.P.C જીિગ્નેશભાઈ ટેકનીકલ સ્ટાફ P.C હિંમતસીંહ હરીભાઈ વિગેરે એલ.સી.બી.સ્ટાફના માણસો મહેસાણા તાલુકા પો.સ્ટે વિસ્તારના શીવાલા સર્કલ નજીક પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ASI. પિયુષકુમાર, P.C જોરાજી નાઓને સંયુક્ત ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે શીવાલા સર્કલથી ફતેપુરા બાયપાસ જતા રોડ ના બ્રિજ ની નીચે એક સફેદ કલરની ક્રેટા ગાડી નં-G.J.02.EC.1957 ની પડેલ છે જેમાં કોઇ ઇસમો બે બકરા તથા એક ભેસની નાની પાડી (જોટ) ભરી લાવેલ હતા અને વેચાણ સારૂ હાલમાં એક ઇસમ ત્યાં બે બકરા તથા એક ભેસની નાની પાડી (જોટ) લઇ ઉભો છે જે ચોરીન હોવાન જણાય છે, જે હકીકત આધારે આધારે સદરી જગ્યાએ સાહીલ અહેમંદભાઈ ગામાભાઈ જાતે-સીપાહી ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-અગોલ નાનોવાસ તા.કડી જી-મહેસાણાવાળોઓને (૧) ભેસની નાની પાડી જોટુ જીવ નંગ-૦૧ કિ.રૂ.૪૦,૦૦૦/- (૨) જીવ નંગ-૧ લાલ કલર ની બકરી કિ.રૂ.૪,૦૦૦/-(૩) જીવ નંગ-૦૧ છીંકળી કલરનો બકરો જે કિ.રૂ.૪,૦૦૦/-તથા ક્રેટા ગાડી નં-G.J.02.EC.1957 કિ.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ. ૩,૪૮,૦૦૦/- નો મુદામાલ સાથે પકડી પાડી તેઓ પાસેથી મળી આવેલ પશુઓ બાબતે વિશેષ પુછપરછ કરતા પકડાયેલ સાહીલ અહેમંદભાઈ સીપાહી તથા સૈયદ હારૂન જેના પિતાનુ નામ ખબર નથી રહે-ભટાસણ તા.કડી જી-મહેસાણા તથા સીપાહી મુબારક જેના પિતાનુ નામ ખબર નથી રહે-જુહાપુરા અમદાવાદ તથા ઘાંચી રહેમાન જેના પિતાનુ નામ ખબર નથી રહે-ધોળકા તા.જી-અમદાવાદ વાળાઓ ભેગા મળી ક્રેટા ગાડી લઇ જઇ તેમાં ચોરી કરેલ ભેસના નાના પાડા તથા બકરા ભરી લઇ ખેતરમાં લાવી વેચાણ કરતા હોવાની કબુલાત કરેલ અને પકડાયેલ ઇસમે ચારેય ઇસમો ભેગા મળી જે જગ્યાએ પશુ ચોરી કરેલ તે જગ્યાઓ બતાવેલ જે પ્રમાણે ઉપરોકત ઇસમોએ ભેગા મળી નીચે મુજબના ગુન્હાઓ આચરેલા છે.ડિટેકટ થયેલ ગુના ની વિગતમોઢેરા પોસ્ટે પાર્ટ.એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૭૨૬૦૧૧૨ બીએન.એસ. ક. ૩૦૩ (૨)મોઢેરા પોસ્ટે પાર્ટ.એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૭૨૬૦૧૧૪ બીએન.એસ. ક. ૩૦૩ (૨)૨૩/૦૫/૨૬મોઢેરા પોસ્ટે પાર્ટ.એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૭૭૨૬૦૧૧૩ બીએન.એસ. ક. ૩૦૩ (૨)૨૩/૦૫/૨૬ભેસની નાની પાડી (જોટુ) જીવ નં-૧ કિ.રૂ.૪૦,૦૦૦/- રીક્વર થયેલ છે.સાંથલ પોસ્ટે પાર્ટ.એ ગુ.ર.નં.૧૧૨૦૬૦૬૧૨૬૦૧૪૬ બીએન.એસ. ક. ૩૦૩(૨)૨૭/૦૫/૨૬બકરા જીવ નંગ-૦૨ કિ.રૂ., ૮૦૦૦/- રીક્વર થયેલ છે.ઉપરોક્ત પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી મહેસાણા તાલુકા પો.સ્ટે. આગળની કાર્યવાહી સારૂ સોંપેલ છે અને વોન્ટેડ આરોપીઓને પકડવા તેમજ વધુ મુદ્દામાલ રીક્વર કરવાની તજવીજ હાથ ધરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઅહેમંદભાઈ ગામાભાઇ જાતે-સાહીલ અગોલ નાનોવાસ તા.કડી જી-મહેસાણાસીપાહી ઉ.વ-૨૬ ધંધો-મજુરી રહે-વોન્ટેડ આરોપીઓ-(૧) સૈયદ હારૂન જેના પિતાનુ નામ ખબર નથી રહે-ભટાસણ તા.કડી જી-મહેસાણા(૨) સીપાહી મુબારક જેના પિતાનુ નામ ખબર નથી રહે-જુહાપુરા અમદાવાદ(૩) ઘાંચી રહેમાન જેના પિતાનુ નામ ખબર નથી રહે-ધોળકા તા.જી-અમદાવાદરીવર મુદ્દામાલ(૧) ભેસની નાની પાડી જોટુ જીવ નંગ-૦૧ (૩ डि.३.४०,०००/-) જીવ નંગ-૦૧ છીંકળી કલરનો બકરોडि.३.४,०००/-(૨) જીવ નંગ-૧ લાલ કલર ની બકરી डि.३.४,०००/-(૪) એક સફેદ કલરની ક્રેટા ગાડી નં.G.J.02.EC.1957 डि.३.३,००,०००/-इस डि.३.३,४८,०००/-