મધ્યપ્રદેશના ઇન્દોરમાં "બાલરક્ષક રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત ગુજરાતનું ગૌરવ બન્યા મીરા વૈષ્ણવ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર -ચણાકા, માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા, કર્મ ને જેઓ ધર્મ માને છે તેવા મીરા સતિષભાઈ વૈષ્ણવનું ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા એનાયત "રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત કરવામાં આવ્યા. બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્રારા બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને સન્માન સમારોહ નું આયોજન અહિલ્યા પરિસર
JUNAGADH | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
મધ્યપ્રદેશના ઇન્દોરમાં "બાલરક્ષક રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત ગુજરાતનું ગૌરવ બન્યા મીરા વૈષ્ણવ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર -ચણાકા, માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા, કર્મ ને જેઓ ધર્મ માને છે તેવા મીરા સતિષભાઈ વૈષ્ણવનું ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા એનાયત "રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત કરવામાં આવ્યા. બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્રારા બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને સન્માન સમારોહ નું આયોજન અહિલ્યા પરિસર
મધ્યપ્રદેશના ઇન્દોરમાં "બાલરક્ષક રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત ગુજરાતનું ગૌરવ બન્યા મીરા વૈષ્ણવ. જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની શ્રી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર -ચણાકા, માધ્યમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા, કર્મ ને જેઓ ધર્મ માને છે તેવા મીરા સતિષભાઈ વૈષ્ણવનું ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે બાલરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા એનાયત "રાષ્ટ્રીય જીવન ગૌરવ સન્માન" થી સન્માનિત કરવામાં આવ્યા. બાલરક્ષક પ્રતિષ્ઠાન મહારાષ્ટ્ર દ્રારા બે દિવસીય રાષ્ટ્રીય શૈક્ષિક સંગોષ્ઠી અને સન્માન સમારોહ નું આયોજન અહિલ્યા પરિસર ઇન્દોર ખાતે કરવામાં આવ્યું જેમાં 18 રાજ્યના 120 નવાચારી શિક્ષકોનું વિવિધ એવોર્ડ થી સન્માન કરવામાં આવ્યું. સદર કાર્યક્રમ બે દિવસીય હોવાથી જેમાં પ્રથમ દિવસે NEP 2020 અંતર્ગત ચર્ચા કરવામાં આવી.વિશેષ તજજ્ઞ દ્રારા ઉપરોક્ત વિષય પર પ્રવચન આપવામાં આવ્યું બાદ સાંજે વિવિધ રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી પ્રસ્તુતિ કરવામાં આવી ત્યારબાદ બીજા દિવસે સવારે કાવ્ય સંમેલન માં વિવિધ રાજ્યના શિક્ષક મિત્રોએ પોતાની સ્વ રચિત કાવ્યોનું પઠન કરવામાં આવ્યું અને સાંજે નવાચારી શિક્ષક મિત્રોનું વિવિધ ક્ષેત્રે સન્માન કરવામાં આવ્યું જેમાં જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાની ચણાકા માધ્યમિક શાળાના ગણિત વિજ્ઞાન શિક્ષિકા મીરા સતિષભાઈ વૈષ્ણવનું બાલરક્ષક પ્રતિષ્ઠાન "રાષ્ટ્રીય લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ" પ્રદાન કરવામાં આવ્યું જેમાં સ્મૃતિ ચિહ્નન, પ્રમાણપત્ર અને મેડલ અર્પણ કરી મહેમાનો દ્રારા સન્માનિત કરતાં ગુજરાત રાજ્ય અને જૂનાગઢ જિલ્લા શિક્ષણ પરિવાર ખુબ ગૌરવની લાગણી અનુભવે છે.