SURENDRANAGAR | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
લખતર પંથક માં ડીઝલ ઓછું આવતા મોટા વાહનોની કતાર...
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના મોટા ભાગના પેટ્રોલ પમ્પ માં ડીઝલ ની આયાત વહેલું મોડું આવતા મોટા વાહનોની અને ગામડા માં ખેતી કરતા ખેડૂતોની લાંબી કતારો જોવા મળી હતી,હાલ ડીઝલ થી ચાલતા વાહનો મોટી માત્રા માં ડીઝલ ઉપયોગમાં લેતા હોય છે,