કમ્પ્યુટર વિષયના શિક્ષકો નો એક સેમિનાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યો હતો..
AHMEDABAD | By Akhand Bharat Team | Published:
શિક્ષણ જગત
કમ્પ્યુટર વિષયના શિક્ષકો નો એક સેમિનાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યો હતો..
આજ રોજ AMA અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય ના કમ્પ્યુટર વિષયના શિક્ષકો નો એક સેમિનાર કુમાર પ્રકાશન કેન્દ્ર દ્વારા યોજવામાં આવ્યો હતો.. અને સમગ્ર ગુજરાતમાંથી 100 જેટલા શિક્ષકો આવ્યા હતા અને ધોરણ 9 અને 11 ના નવા અભ્યાસક્રમ અંગે ખૂબ જ ઊંડાણ પૂર્વક ચર્ચા થઈ અને કમ્પ્યુટર દર્પણ - કુમાર ના પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યુ અને કુમાર પ્રકાશન દ્વારા આ સમગ્ર સેમિનાર નું વિના મૂલ્યે આયોજન કરવામાં આવ્યું હતું. નવા કોર્ષ અંગે ચર્ચા થઈ ને દર્પણ પુસ્તક ની વિશેષતાની વાત થઈ.