કડિ સહેર મંડલ ભાજપ કાર્યશાળા બેઠક : માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદિ સાહેબ ના અવરિત 12 વર્ષ વિશ્વાસ વિકાસ અને જનકલયાણ તા.5 જુન થી 21 જુન 2026 સુધી કરવાના આગામી કાર્યક્રમો અંતર્ગત તા.28,05,2026 ના રોજ સવારે 10:00 કલાકે એ.પીઠ.એમ.સી. હોલ કડિ ખાતે ઉપસ્થિત રહિ માર્ગદર્શન કર્યુ આ બેઠક માં મંડલ પ્રભારી ભીખાભાઈ ચૌધરી , ધારાસભ્ય શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, મહેસાણા જિલ્લા મહામંત્રી શ્રી ભગાજી ટી ઠાકોર સહિત સૌ અપેક્ષીત કાર્યકર્તા ઓ અને ચુંટાયેલા કોર્પોરેટરો હાજર રહ્યા.