કચ્છનલિયામાં ઇંધણની અછતથી જનજીવન પ્રભાવિતપેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળીછેલ્લા ઘણા સમયથી નલિયાના
KACHCHH (KUTCH) | By Akhand Bharat Team | Published:
વ્યાપાર
કચ્છનલિયામાં ઇંધણની અછતથી જનજીવન પ્રભાવિતપેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળીછેલ્લા ઘણા સમયથી નલિયાના
કચ્છનલિયામાં ઇંધણની અછતથી જનજીવન પ્રભાવિતપેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળીછેલ્લા ઘણા સમયથી નલિયાના પેટ્રોલ પંપો પર ઇંધણની અછત વર્તાઈ રહી છેઇંધણ માટે ટ્રક, ટ્રેક્ટર, કાર અને બાઈક સવારો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યાખેતીના સાધનો માટે ડીઝલ ન મળતા ખેડૂતોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છેસ્થાનિકોમાં ઇંધણની અછત અંગે રોષ અને ચિંતા જોવા મળીતંત્ર દ્વારા વહેલી તકે પૂરતો ઇંધણ જથ્થો ઉપલબ્ધ કરાવવાની માંગ ઉઠીસ્ટોરી રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ