ઝઘડિયા જીઆઇડીસી પોલીસની ટીમે દધેડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો પોલીસે રૂપિયા ૧૭૫૦૦ નો મુદ્દામાલ કબ્જે લઇને મુળ ઉત્તરપ્રદેશના રહીશ એક ઇસમને ઝડપી લીધોઝઘડિયા તા.૩૦ મે '૨૬ઝઘડિયા જીઆઇડીસી પોલીસની ટીમે દધેડા ગામે થયેલ ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલીને આ ગુના હેઠળ એક આરોપીને ઝડપી લીધો હતો. ઉચ્ચ અધિકારીઓ દ્વારા જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલી કાયદેસર કાર્યવાહી કરવા જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવેલ, દરમિયાન ઝઘડિયા જીઆઇડીસીની એક કંપનીમાં નોકરી ક
BHARUCH | By Akhand Bharat Team | Published:
રાજનીતિ