ધોકડવા ગીર તથા આજુબાજુ પંથકમાં અચાનક હવામાનમાં પલટો
GIR SOMNATH | By Akhand Bharat Team | Published:
હવામાન
ધોકડવા ગીર તથા આજુબાજુ પંથકમાં અચાનક હવામાનમાં પલટો
ગીરમાં આવેલું ધોકડવા ગામ તેમજ તુલસીશ્યામ અને આજુબાજુ પંથકમાં અચાનક હવામાનમાં પલટો આવતા ગાજવીજ સાથે વરસાદ પડ્યો વરસાદ પડવાથી ખેડૂતો ની ચિંતા વધીએ અને કેરીઓનું પાક વ્યાપક પ્રમાણમાં નુકસાનીથી અને ખેડૂતો તેની ચિંતામાં વધારો થયો રિપોર્ટર નરેશભાઈ બલદાણીયા