બીલમણા થી વાસણા ચૌધરી રોડ મંજુર થયા પછી પણ તંત્ર હલ્યું નહીં
GANDHINAGAR | By Akhand Bharat Team | Published:
રાજનીતિ
બીલમણા થી વાસણા ચૌધરી રોડ મંજુર થયા પછી પણ તંત્ર હલ્યું નહીં
ગાંધીનગર જિલ્લા ના દહેગામ તાલુકામાં આવેલ બિલમણા થી વાસણા ચૌધરી રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. રોડ મંજુર થયા બાદ પણ હજુ સુધી કાર્યવાહી શરૂ ન થતા સ્થાનિક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે..રોડ મંજુર થયા પછી પણ કામ શરૂ કેમ નહીં. વિધાર્થીઓ ને શાળા માં જવા મુશ્કેલી. ખેડૂત ને પાક અને માલ લેવામાં મુશ્કેલી. વાહન ચાલકોને અકસ્માતનો ભય. અનેક વાર રજુઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી