બાયડ શીતકેન્દ્ર ખાતે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન,,,,બાયડ તા.27બાયડ ખાતે આવેલ સાબર ડેરી સંચાલિત શીતકેન્દ્ર ખાતે આજે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન સાબર ડેરીના ચેરમેન શામળભાઇ બી. પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
ARVALLI | By Akhand Bharat Team | Published:
મનોરંજન
બાયડ શીતકેન્દ્ર ખાતે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન,,,,બાયડ તા.27બાયડ ખાતે આવેલ સાબર ડેરી સંચાલિત શીતકેન્દ્ર ખાતે આજે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન સાબર ડેરીના ચેરમેન શામળભાઇ બી. પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું
બાયડ શીતકેન્દ્ર ખાતે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન,,,,બાયડ તા.27બાયડ ખાતે આવેલ સાબર ડેરી સંચાલિત શીતકેન્દ્ર ખાતે આજે નવીન અમૂલ પાર્લરનું ઉદ્ઘાટન સાબર ડેરીના ચેરમેન શામળભાઇ બી. પટેલ ના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે સાબર ડેરીના ડિરેક્ટર કાન્તિભાઈ પટેલ, સુભાષભાઈ પટેલ, એમ.ડી. સુભાષભાઈ પટેલ સહિત કર્મચારીઓ અને અમૂલના ડિસ્ટ્રીબ્યુટર્સ ઉપસ્થિત રહ્યા હતા.નવીન અમૂલ પાર્લર શરૂ થવાથી બાયડ અને સાઠંબા તાલુકાના નાગરિકો ઉપરાંત અવરજવર કરતા મુસાફરોને અમૂલની ગુણવત્તાસભર અને વિશ્વસનીય દૂધની બનાવટો સરળતાથી ઉપલબ્ધ બનશે. ગ્રાહકોને વધુ સારી સેવા પૂરી પાડવાના હેતુથી સાબર ડેરી દ્વારા આ નવી પહેલ કરવામાં આવી હોવાનું જણાવાયું હતું.